Plugin Tips

VTV – LANDMARK BUSINESS LEADERS, HAVMOR SPECIAL


VTV – LANDMARK BUSINESS LEADERS, HAVMOR SPECIAL, લેન્ડ માર્ક બિઝનેસ લિડર્સ… હેવમોર આઈસક્રીમ લી.ના ડાયરેક્ટર પ્રદીપ ચોના સાથે ખાસ મુલાકાત.હેવમોરની શરૂઆત તેમના પિતા સ્વ.સતીશ ચોનાજીએ કરી હતી.જેમણે પાકિસ્તાનના કરાંચીમાં આઈસક્રીમ વેચવાની શરૂઆત કરી હતી જેમાં તેઓ રેંકડીમાં આઈસક્રીમ વેચતા.બાદમાં દેશનાં ભાગલા પડતાં તેઓ અમદાવાદ સ્થળાંતરિત થયા.જેમના હાલ 100થી વધુ મેઈન આઉટલેટસ છે અને 20,000થી વધુ ડીલરો..આ વ્યવસાય અચ્છાઈ,સચ્ચાઈ અને સફાઈનાં મંત્ર સાથે શરૂ કર્યો છે.,

About the author